પરિચય
વશરામ માવજીભાઇ પટેલ (એમ.એ)
જન્મ : ૧૬-૦૧-૧૯૦૫ મૃત્યુ : ૧૪-૦૮-૧૯૯૬
ગોંડલ સ્ટેટ ના વતની પિતાશ્રી પ્રાથમિક શાળા માં અધ્યાપક હોય,તેમના એક માત્ર પુત્ર હોવાથી જન્મ શિક્ષણ ગોંડલ માં જ થયેલ અને મુંબઈ યુનિવર્સિટી ના વિદ્વાન હોવા છતાં જીવન પર્યત કાર્યક્ષેત્ર સંગ્રામજી હાઇ સ્કૂલ ગોંડલમાં ભાષાના શિક્ષક તરીકે અધ્યાપન કરેલ. ભગવત ગોં મંડલ શબ્દકોષમાં સાંસોધન તરીકે કામ કરેલ તથા કાર્યકાળ દરમિયાન સંસ્કૃત,અંગ્રેજી,ગુજરાતી વ્યાકરણ લખેલ.
તદુપરાંત પ્રથમથીજ ભક્તિમાં શ્રધ્ધા અને રસ હોય,અનામી સંતશ્રી રાધેશ્યામ ના સંસર્ગ માં રઈ,છેવટ સુધી તેમના લહિયા રહી તેના અદ્વિતીય ભજનો તથા બોધના પુસ્તકોનું લેખન વિમોચન- પ્રકાશન કરેલ.
પુત્રી
સાવિત્રી મહેન્દ્રકુમાર વિરાણી (યુ.એસ.એ.)
પાર્વતી વશરામ પટેલ (સંસ્કૃત પી.એચ.ડી)
વશરામ માવજીભાઇ પટેલ
અનામિ સંત
Download Our Books !! It's Free
Contact Us
Address
વશરામભાઇ માવજીભાઇ પટેલ"રાધે શ્યામ",
૭, સ્ટેશન પ્લોટ, ગોંડલ.
જી.રાજકોટ. ગુજરાત (ભારત)
Address
મગનભાઈ (ઠાકરશી ચા વાળા)૨૮-૨૫ નો ખૂણો, ભોજરાજપરા
ગોંડલ જી.રાજકોટ. ગુજરાત (ભારત)